શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૨

(22)
  • 4.1k
  • 5
  • 2k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૨ : મારી પ્રિન્સેસ, રાની..!ઉનાળાની એક રાત,અને જેમા પરસેવો મહેક બનીને વરસતો હોય એવી પિડિયાટ્રિક ની ફસ્ટૅ યર રેસિડન્સિ.વહેલી સવારનો ૪:૪૫ નો સમય, એક ૮ વર્ષની છોકરીને તેના પપ્પા પોતાના ખોળામા ઉચકીને દોડતા લઇને આવ્યા અને કહેવા લાગ્યા કે મારી છોકરીને અતિશય પેટમા દુખાવો થાય છે અને એક વાર ઉલ્ટિ પણ થઇ. મારી કોરેસિડન્ટ ડૉ. અમી એ છોકરીની તપાસ કરે એ પહેલાજ એણે મોટી ચીસ પાડી અને આંખો બંધ કરી દીધી, શ્વાસ ચાલવાનો અચાનક ધીમો થઇ ગયો, હૃદયના ધબકારા ૧૨૦ ના ૪૦ થયા, તરતજ તેને પિડિયાટ્રિક આઈ.સી.યુ. મા શિફ્ટ કરવામા આવ્યુ અને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિ