એક હસીના થી... ભાગ 2

(29)
  • 3.4k
  • 4
  • 1.3k

ઉસ્માને નક્કી કર્યું હતું કે હસીનાની શાદી કોઈપણ સંજોગો માં એહમદ સાથે નહીં થવા દે. મૌલવી નો હુકમ હતો શાદી ની તૈયારી કરવી પણ તે એક અલગ ઈરાદો ધરાવતો હતો. ઉસ્માને એઝાઝ ને સાથે રાખી ને એહમદ નું કાસળ કાઢી નાખવાનું કાવતરું કર્યું. એમણે નક્કી કર્યું કે ઉર્સ પર એહમદ ને બોલાવવો અને પછી રાત્રે એને પૂરો કરી નાખવો. આમ જો એહમદ નું ખુન થાય તો હસીના ને એઝાઝ ની થતા કોઈ રોકી શકે એમ ન હતું. ઉસ્માને બીજા જ દિવસે ઝુબેદા ને બોલાવી શાદી ની તૈયારીઓ કરવા માટે જણાવ્યું. અને કહ્યું મને માફ કર ઝુબેદા ખુદા તાલા