થાર મરૂસ્થળ (ભાગ-૩)

(38)
  • 4.3k
  • 3
  • 2.4k

તમારું જીવન એક નાટક છે,એ નાટકને કેમ ભજવું અને કોની સાથે કેવી રીતે ભજવું એ તમારા વ્યક્તિવ પર નિર્ભર કરે છે. લી.કલ્પેશ દિયોરાવાહ,મહેશ તું તો પ્રેમીઓનો ગ્રુરુ બની ગયો..!!આ તારા ભાભી સોનલે મને બનાવી દિધો. મિલન.... મિલન....મિલન ગાડી ઉભી રાખ ,પણ શુ છે જીગર...!!હજી હમણાં તો ઉભી રાખી.એક વાર તું ગાડીની ડાબી બાજુ જોતા ખરા.ઓહ...અ...ઈ... ફટકો છે ફટકો...!!!વાહ,કિશન ઘણા સમય પછી તારા મોં માં થી આ શબ્દ સાંભળી આનંદ થયો.તું દરરોજ કોલજમાં કોઈ સારી છોકરી સામે મળે તો બોલતો...મિલન આ તમારી કોલેજ નથી...!!શાંતિ