જીવનના સંધ્યાકાળે સંગાથ..

(25)
  • 2.5k
  • 1k

ચાલ તને મારા રંગે રંગી દઉ .તારા દૂખ ના કાળા વાદળો ને મેઘ ધનુષ થી ઢાંકી દઉ તું મને ભીંજવે તારા વહાલ થી ચાલ તને મારા પ્રેમ માં ડૂબાડી દઉ હેત , સ્નેહ ના રંગો ભરી પિચકારી થી ચાલ તારા બે રંગ જીવનની સંગી થાઉં.ચાલ તને મારા રંગે રંગી દઉ (MMO)આજે હોળી છે, 12 વર્ષ થી હોળી આવે અને જાય પણ ધ્રુમિલ ને તો ક્યાંય ગમે જ નહીં. લાવણ્યા હતી ત્યાં સુધી તો દરેક તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાતા હતાં. પણ જેને ઉત્સાહ હતો તે જ હતાશ કરી ચાલી નીકળી પછી માત્ર આયેશા પ્રત્યે ની ફરજો પૂરતાં જ શોખ અને