હું રાહી તું રાહ મારી.. - 13

(53)
  • 5k
  • 2
  • 2.7k

રાહી સાથે વાત કરી શિવમ પોતાના ઘર તરફ આવે છે. ઘરે આવી તે સુવાની કોશિશ કરે છે. પોતાના જીવનની વાત રાહીને કરીને તેનું મન ઘણું હળવું બની ગયું હોય છે પણ સાથે સાથે જે હકીકતથી તે છેલ્લા ઘણા સમયથી ભાગતો હોય છે તે ફરીથી તેને આજ તે યાદ તાજી થઈ જાય છે.શિવમ ફરીથી તે જ યાદમાં ખોવાય જાય છે. તે રાત પણ આવી જ કઈક હતી. તેને તેના કોઈ પ્રશ્નોનાં જવાબ મળતા નહોતા અને તે પૂછે પણ તો કોને? સવારે મુંબઈ જવાનું હતું અને રાત્રે તેની સામે આટલી મોટી વાત જાણવામાં આવી. તે ખૂબ