યારીયાં - 7

(41)
  • 4.4k
  • 1
  • 1.8k

આ આખા સંવાદ ને ઝાડ પાછળ ઉભી રહેલી એનવિશા સાંભળી રહી હતી.થોડીવાર પછી એનવીશા પણ ત્યાંથી જતી રહે છે.સૃષ્ટિ : ક્યારની તને ગોતું છું ક્યાં હતી તું.એનવિશા : બસ થોડું કામ હતું લાઇબ્રેરીમાં ગઈ હતી એમ કહી ને વાત ને ટાળે છે.સૃષ્ટિ ચાલ હવે ઘરે જવા નીકળીએ.સૃષ્ટિએ એનવીશાને ડ્રોપ કરીને ઘરે જાય છે.એનવિશા ઘરે પહોંચી ને જુએ છે ત્યાં તે ચોંકી જાય છે.તેની સામે આદિત્ય ઊભો હોય છે.તેના મમ્મી આદિત્ય સાથે તેની પહેચાન કરાવે છે તને યાદ છે પહેલા મીરા માસી અમે બંને પહેલેથી જ સારી સખીઓ છીએ.હા મમ્મી પણ તુ અત્યારે મને કેમ આ બધું કહે છે. અરે આ