વાયરલ વીડિયો - 3

(43)
  • 4.5k
  • 5
  • 1.7k

અવિશ્વાસ જ્યારે વિશ્વાસની જગ્યા લઈ લે ને ત્યારે ભલભલા મજબૂત સબંધો ને પણ એક જ પળમાં ધરાશાયી કરી દે છે. અહીંયા પણ રાહુલે બહુ ચાલાકીથી તનું ના મનમાં વિશાલ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો. કારણ કે એ જાણતો હતો કે આ અવિશ્વાસ એક ને એકદિવસ નફરતમાં બદલાઈ જશે. ને વિશાલ નામનો કાંટો એના ફૂલ એટલે કે તનું થી હમેંશા માટે દૂર થઈ જશે. પણ તનું ને વિશ્વાસ હતો પોતાની દોસ્તી પર એને હજુ પણ લાગતું હતું કે વિશાલ એકદમ નિર્દોષ છે. એને કોઈએ આ બધામાં ફસાવ્યો છે. એની સાથે કઈક ને કઈક