પ્રતીક્ષા - (ભાગ-1)

(36)
  • 5.7k
  • 4
  • 2.6k

હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના મનમાં કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય આપતી હતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે .