સૂરસમ્રાટ - 5

(16)
  • 3.2k
  • 4
  • 3k

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૂર અને સમ્રાટ બંને મોડી રાત સુધી જાગે છે બંને એક ખુશી ની લાગણી અનુભવે છે પણ સમજી નથી શકતા કે શું કારણ છે....હવે આગળભાગ ૫બીજા દિવસ નો સુર્યોદય થાય છે... આ સવાર બંને માટે નવી જિંદગી લઈ ને આવશેે......બંને પાર્ટી માટે તૈયાર થાય છે....બ્લેક સાડી, ડાયમંડ એરિંગ,એક હાથ ડાયમંડ બ્રસ્લેટ,એક હાથ માં બ્રાન્ડેડ વોચ,ખુલ્લા હૈર,એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર ડાર્ક રેડ લિપસ્ટિક,આંખ માં ડાર્ક કાજલ,બ્લેક બિંદી.....સૂર બ્લેક સાડી મા જાણે કે ધરતી પર ની અપ્સરા.....સમ્રાટ પણ બ્લેક શર્ટ બ્લૂ જીન્સ માં કોઈ હીરો થી કમ નથી લાગતો....સૂર તૈયાર થઈ દિયા