લગ્નની વ્યથા

(51)
  • 2.5k
  • 3
  • 1.1k

ગિરિધરભાઈ દિકરો મહેશ આજે પચીસ વર્ષનો થયો. દિકરા ને પારણાવા માટે હવે ગિરિધરભાઈ ઠેકાણુ જોવા લાગે છે.ગિરિધરભાઈ છોકરો મહેશ બહું ભણ્યો નહીં પણ સાત પાસ થયો, થોડો શ્યામ વર્ણ દેખાવે થોડો ઠીક ઠાક, ઊંચાઈ પણ થોડી, બૉડી માં પાતળો એટલે ખાસ કહી તો જોતા ગમે નહીં એવો મહેશ. આમ તો સાવ સીધો સાદો એટલે પ્રેમ શું તે ખબર નહીં. છોકરીઓ સાથે વાત કરવામાં બહુ દૂર ભાગે આવો એક ગામડામાં રહેતો મહેશ.ગિરિધરભાઈ તેના સંબંધી ને ફોન કર્યો. હલ્લો જય શ્રી કૃષ્ણ. મેં વાત કરી તી મહેશ ના જોણ ની તો સામે વાળાએ કોઈ જવાબ આપ્યો. હા હા સામે વાળા એમ કહેશે