કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 10

(15)
  • 3.8k
  • 2
  • 1.4k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-10* તે સમયે પૂજા એ નિશાંત પાસે આવે છે. ને કહે છે કે નિશાંત નિરાલી ને બહુ જ થાક લાગ્યો છે, માટે નિરાલી હવે ઘરે જવા માટે મનીષા ને લઈ ગઈ છે. નિશાંત તે સમયે જે ગભરાટ હતી તે ઓછી થાય છે. નિશાંત અને પૂજા પણ હવે સુવા ચાલ્યો જાય છે ત્યારે નિશાંત એ પૂજાને બાય કહીને અગાશી પર જતો રહે છે. પૂજા પણ તેનાં રૂમમાં જતી રહે છે. પછી સવારે નિશાંત વહેલા ને વિજય ને ફોન કરે ને કહેશે વિજય હું ઘરે નીકળ્યો છું મારે તત્કાલીન કામ છે. ને હું તને જાણવાનો