આપણે જોયું કેવી રીતે હેત અને મીરાં એકબીજાના કોન્ટેસ્ટમાં આવ્યા, હવે શું થશે આગળ એ જોઈશું આ બીજા ભાગમાં... જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ગુડ નાઈટ વિશ કરે ને ત્યારે સુવાની એ મજા કંઈક વધારે જ આવી જાય છે?. એવું જ કંઈક થયું હતું આજે હેત જોડે રોજની ઢગલો ચિંતાઓ ભૂલીને એ ક્યારે સૂઈ ગયો એને કંઈ ખબર જ ના પડી. સવારે એ જ્યારે ઉઠ્યોને ત્યારે એના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારની ખુશી હતી જેને એ શબ્દોમાં ના વર્ણવી શકે?. એમાંય બાજુના ઘરે TV પર સવારમાં વાગી રહેલું ગીત કિસી શાયર કી ગઝલ જો દે રૂહ કો સુકૂન કે પલ