મળેલો પ્રેમ - 9

(25)
  • 3.4k
  • 3
  • 1.6k

રાહુલ અને કાનજી બંને કાનજી ના ઘેર છત પર બેઠા હતા. "કાના! યાર! પણ મને બીક એ વાત ની છે કે, મારા અધા ને કહીશ શું? મતલબ એમ કે, હું ઘેર થી બહાર શા માટે જઈ રહ્યો છું? આટલા દિવસ ક્યાં જઈશ? આ બધા સવાલ ના જવાબ શું આપવા?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "રાહુલિયા! વાતતા તારી હાચી શે. પણ, મારા ભેગો મારા કાકા ના ઘેર હાલશ એવું કહી દેજે. કઈ દેજે બે ત્રણ દી રોકાશું! આગળ શું કરવું? શું ન કરવું? એય વિચારવું પડશે ને? અને શ્રુતિ શું કેશે? એય ચિંતા." "શ્રુતિ તો જે કહેવાની હશે એ કહેશે. પણ આ