રાજભોગ...

(26)
  • 3.9k
  • 1
  • 1.2k

રાજભોગ..................................દિનેશ પરમાર “નજર”___________________________________________હે મનસા માલણી હો જી...... ગોરખ., જાગતા નર સેવીએ જેને મલે નિરંજન દેવ....પથ્થર પુજે હરી મિલે તો મેં ભી પુજુ પહાડવોહી પહાડ કી ચક્કિ બનત હૈ પિસ પિસ જગ ખાત....*************************************************************************** ચંદ્રકાંત વોરા જેવા ઘરમાં દાખલ થયા તરત જ તેમની પત્ની બોલી ,”આજે શાકભાજી લેવા ગઈ ત્યારે બંગલા નંબર દસમા રહેતા સુરેશભાઈને પત્ની રેખાબેન મળેલા” ડાઇનિંગ ટેબલ પર ભરીનેમુકેલો પાણીનો ગ્લાસ તેમની તરફ ધરતા આગળ બોલ્યા,“તે પૂછતા”તા કે તમે મનોરથ પૂરો કરી આવ્યા?”મેં કહ્યું કે,” ના બાકી છે.”“તો એ ઠપકા ભરી નજરે મારી સામે જોયું અને બોલેલા , અલી છોકરો આવ્યે પણ વર્ષ થવા આવ્યું, હજુ સુધી