" એક તરફી પ્રેમ."હવે બસ આવી રીતે જ સ્પીચલેસ મુલાકાતોનો સિલસિલો શરૂ થયો, ક્યારેક ઔપચારીક કેમ છો કેમ નઇ એવું બન્ને એકબીજાને પુછી લેતા,હીરોને હવે એ છોકરી બવ ગમવા લાગી હતી, હવે તે એને જોવાના અને તેની સાથે વાત કરવા ના, હમેશાં મોકાની તલાશમાં જ રહેતો, એ છોકરીને જોવાના તો અવારનવાર ચાન્સ મળતા રહેતા, પણ તેની સાથે એકાંતમાં વાત કરવાનો ચાન્સ હજુ સુધી નહોતો મળ્યો, હીરો ક્યારેય પોતાની ફીલીંગ્સ, અને પ્રેમ શબ્દોમાં વ્યકત ના કરી શક્યો,બસ એ ખૂબસૂરત છોકરીની સુંદરતા નિહાળતો રહ્યો.,ખરેખર એ ખૂબ જ સુંદર પરી હતી, ભલે એ