ધ એક્સિડન્ટ - 10

(81)
  • 5.4k
  • 3
  • 3k

સાંજે બધા સાથે ડિનર કરવા બેઠા હોય છે. ત્યારે પ્રિષાને થાય છે કે અત્યારે જ કહી દઉં , મારા નિર્ણય વિશે... અંકલ - આન્ટી , ધ્રુવ મારે તમને કંઇક કહેવું છે. હા બેટા બોલ ને ગિરિશભાઈ કહે છે. અંકલ.. હું પાછી ઇન્ડિયા જવું છું. પાછી એટલે બેટા ? ભાવનાબેન બોલ્યાં. આન્ટી.. એમ જ કે હું હવે હંમેશાં માટે ઇન્ડિયા પાછી જાઉં છું. પણ બેટા કેમ ? તને અહીં કોઈ તકલીફ છે ? હોય તો તું મને કહી શકે છે ... ગિરિશભાઈ કહે છે. અરે .. ના ..