નફરત સે બની એક કહાની પ્યાર કી - 8

(76)
  • 6k
  • 3
  • 4.1k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી જોબ કરવા હા કહી દીયે છે...હવે આગળ.... પાંખી બીજા દિવસ થી જોબ start કરી દીયે છે...2 દિવસ તો પાંખી ને બધું સમજવા માં જ જાય છે...પાર્થ ખૂબ જ સારી રીતે પાંખી ને બધું સમજાવે છે..અને કોઈ પણ problem થાય તો એ તરત જ પાર્થ ને જણાવે એવું પણ કહે છે... પાંખી એક અઠવાડિયા માં તો સારી રીતે સેટ થઈ જાય છે...અને બધા સાથે હળીમળીને રહેવા લાગે છે..પોતાના થી નાના હોય કે મોટા બધા સાથે ખૂબ જ ફ્રેંડલી રહેવા લાગે છે....અને આ જ વાત