પ્રેમ તો પ્રેમ છે - ૫

(27)
  • 4.3k
  • 2
  • 1.5k

કૉલેજ માં ચર્ચા નો વિષય બન્યો હતો. ચર્ચા થઈ રહી હતી વૈભવી ના મેરેજ ની. સાથે કૉલેજ કરવા વાળા વૈભવી ને NRI મળ્યો તે બદલ બહું ખુશ હતા. સૌથી વધુ ખુશી તો વૈભવી નો ખાસ મિત્ર રોનક ને થઈ હતી.વૈભવી સાદ પાડતી રોનક પાસે આવી પહેલા તો ગળે વળગી. પછી હાથમાં લગ્ન નું ઈન્વીટેશન કાર્ડ આપ્યું. કહ્યુ તું હસે તો જ હું લગ્ન કરીશ. અને સાંભળ કાલ થી મારે ઘરે રહેવાનુ છે. મને તારે ઇંગ્લિશ સીખડાવવુ પડશે. હું પરદેશ જઈ રહીશ તો ત્યાં ઇંગ્લિશ આવડવું જોઈએ ને. તું નહીં આવે તો હું લગ્ન નહીં કરું. તું આવીશ ને.રોનક તેને હા