સફરમાં મળેલ હમસફર - 37 (અંતિમ)

(140)
  • 6k
  • 8
  • 2k

સફરમાં મળેલ હમસફર ભાગ-37 (અંતિમ)લેખક : મેર મેહુલ:: ગઈ કાલની રાત :: શુભમ સમયસર રેકોર્ડિંગ લઈને પહોંચી ગયો હતો.રુદ્રએ લાઈટ ઑફ કરી રોકોર્ડિંગ મુખ્ય LED સાથે કનેક્ટ કર્યું. અચાનક એક LED શરૂ થતાં સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું.વાવ પાસેનો એ નજારો હતો."કોણે શરૂ કર્યું આ?"તળશીભાઈએ મોટેથી બૂમ પાડી. રુદ્ર બે ડગલાં આગળ આવ્યો."જી દાદાજી,આ કૃત્ય કરનાર બીજું કોઈ નહિ હું પોતે જ છું"રુદ્રએ ખંધુ હસીને કહ્યું.તળશીભાઈ રુદ્ર તરફ વળ્યા,રુદ્ર પાસે આવીને તેણે રુદ્રને કાનમાં કહ્યું, "આ દ્રશ્ય દેખાડીને તું કશું નહીં કરી શકે,ગામના લોકો આવા કામોને પુણ્ય સમજે છે, હું કહું છું રોકી લે આ બધું."રુદ્રએ ગળું સાફ કરવા