પ્રેમકુંજ - (ભાગ-૩૭)

(59)
  • 3.3k
  • 2
  • 1.5k

એક સવાલ કરું કુંજ તને?હા,કેમ નહીં સર..!!રિયા રેડલાઈટ એરિયામાંથી પાછી આવીને તને મળી પણ જાય ખરી,પણ એ પછી તું એની સાથે લગ્ન કરીશ કે કેમ?સર કેમ નહીં?હું રિયાને આજ પણ એટલો જ પ્રેમ કરું છું..!!સેક્સને પ્રેમ સાથે કઈ લેવા દેવા નથી ઇન્સ્પેક્ટર સાહેબ.સેક્સ એ થોડિક ક્ષણ માટેનો આનંદ છે.પણ પ્રેમ નિરંતર છે.*************જો રિયા મને ફરી મળશે તો હું તેને ખુશી ખુશીથી પ્રેમ કરીશ.અને સાહેબ એકવાત બીજી પણ કે રિયા તેની ઈચ્છાથી એ જગ્યા પર ગઇ ન હતી.તેને ત્યાં ધકેલી દેવામાં આવી હતી.એ જવા પણ નોહતી માંગતી પણઆ લોકો એ તેને જાણ બહાર મેકલી દીધી.એ વાત હું જાણું છું ચતા હું