અનહદ.. - (6)

(31)
  • 3.6k
  • 3
  • 2.2k

અને, બંન્ને એકબીજાંથી દૂર થઈ ગયા. મિતેશ ફરી એક વખત એકલો થઈ ગયો, આશાની યાદ તેને હર પલ આવતી રહેતી. આશા પણ મિતેશ વગર પોતાને અધૂરી જ સમજતી. બંને ફોન પર કલાકો સુધી વાતો કરતાં, આશા પોતે આખા દિવસમાં શું શું કર્યું તેની એક એક નાની નાની વાત પણ મિતેશને કહેતી. તે આશાની વાત પ્રેમથી સાંભળતો અને પોતાની પણ બધી વાત કરતો. પણ સમય જતાં ધીમે ધીમે ફોન પર વાત કરવાનું ઓછું થતું ગયું. મિતેશ તો કરતો જ પણ આશા કોઈનુંકોઈ બહાનું કરી વાતને ટૂંક માં પુરી કરવાની કોશિશ કરતી. મિતેશે એ વાત ની નોંધ પણ લીધી, આશા ને પૂછવાની