સંગ રહે સાજનનો -26

(59)
  • 3.6k
  • 5
  • 1.8k

વિશાખા પર તેની મમ્મીનો ફોન આવે છે અને તે કહે છે, બેટા હુ કાલે ત્યાં બોમ્બે આવુ છું તારી પાસે .તારી તબિયત સારી નથી તો. વિશાખા : (ખુશ થઈને) પહેલાં તો તુ હમણાં આવવાની ના પાડતી હતી હવે કેમ અચાનક તૈયાર થઈ ?? મિતાબેન : બસ એમ જ. તેઓ તેને એવું નથી જણાવતા કે તેના સાસુએ જ તેને અહીં આવવા કહ્યું છે. વિશાખા : હા મમ્મી તો તો જલ્દી આવ. મિતાબેન : પણ મારી સાથે બીજું પણ કોઈ આવે છે તારા ઘરે કોઈને વાધો નથી ને ?? વિશાખા : કોણ ?? પપ્પા કે ભાઈ ?? મિતાબેન : ના એ બેમાંથી