એક તરફી પ્રેમ - 1

(7.8k)
  • 8.7k
  • 3
  • 2.9k

" એક તરફી પ્રેમ " ભાગ :- 1એ તેને સાવ ભુલી જ ગયો હતો.,એ તેનો પહેલો જ પ્રેમ હતો, તેને ભૂલવું તેના માટે સહેલું નહોતુ , પણ આ સમય કમબખ્ત કાયમ એટલો નિર્દય નથી હોતો.,એ સમય ના આ વહેણમાં વહેતો ગયો , અને તેને ભૂલતો ગયો.પણ તેને હમણાં એ છોકરી ફરી યાદ આવી છે, તેના જીવનમાં, આજ વર્ષો પછી એક ઘટના ઘટી છે, અને આવી ઘટના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.,એ ઘટના પણ દુર્ઘટના જેવી , જે દુર્ઘટનાથી આજ તેનું મન વિચલિત છે,એ દુર્ઘટના તેના હ્રદય ને ચીરીને જાણે