લજ્જા ની વાત

(61)
  • 3.2k
  • 2
  • 1.4k

#લજ્જાની_વાતરાહિલ આજે સવાર થી થોડો અસ્વસ્થ હતો. લજ્જા મને ચા બનાવી દે અને હા એમાં થોડીક સૂંઠ નાખજે. રાહિલ તો ઉઠી ને કંઈ જ ન બન્યું હોય તેમ સામાન્ય થઈ ગયો. લજ્જા રસોડામાં જ હતી સવારે નાસ્તો અને ટિફિન બનાવવાનું હોય. લજ્જા રસોડામાં થી બહાર આવ્યા વગર જ જવાબ આપ્યો કે હા તું બ્રશ કર ત્યાં તૈયાર થઈ જ જશે. હવે તો લજ્જા ને આદત પડી ગઈ હતી આમ જ જીવવાની. રાહિલ અને લજ્જા ના લગ્ન ને ત્રણ વર્ષ થયાં છે. રાહિલ એક મોટી કંપની માં HR manager ની પોસ્ટ સંભાળતો હતો અને લજ્જા શહેર ના નંબર વન કોલેજમાં લેક્ચરર