પ્રેમકુંજ - (ભાગ-૩૩)

(58)
  • 2.8k
  • 6
  • 1.6k

સાહેબ રાજસ્થાનમાં જેસલમેરમાં ખત્રી સાહેબની હવેલી છે.તે અહીં ઘણીવાર છોકરી પસંદ કરી અહીંથી લઈ જાય છે.અને તેની હવેલીમાં જ રાખે છે.રિયા તેની હવેલીમાં જ હશે.તે ખત્રીની હવેલીને જોઈ છે?નહીં સાહેબ મેં નથી જોઈ.*********કુંજ આપણે રાજસ્થાન જવું પડશે ત્યાં જઈને રાજેશ ખત્રીની હવેલીની તપાસ કરવી પડશે.ઇન્સપેક્ટર સાહેબ હું અત્યારે જ તમારી સાથે આવા ત્યાર છું.હું ગમે તેમ કરીને રિયા પાસે જવા માંગુ છું.હા,કુંજ રિયા અહીંથી ગઇ એને અઠવાડિયુ જ થયું છે.ત્યાં આપડે જલ્દી પોહસી જવું જોઈએ નહીં તો રાજેશ ખત્રી રિયાનું શું કરે તે નક્કી નહિ..!!!હા,ઇન્સ્પેક્ટર સાહેબ હું પણ એ જ અનુમાન કરી રહયો હતો.મગનાને અને લાલજીને જેલમાં નાંખી કુંજ અને