સુભગ્ના_ના_સંજોગો - 4

(65)
  • 5.6k
  • 2
  • 3.9k

#વિકલ્પ વિચારતો જ રહ્યો કે હવે શું કરશે.. ફરી રાત પડવાની ફરી કોઈ બહાનું શોધવાનું . પ્રેમ પ્રાચી ને કરી લગ્ન સુભગ્ના સાથે કર્યા. લગ્ન ની વિધિ કરવાથી કોઈ માટે પ્રેમ થોડો જન્મે. જો જીવનસાથી પ્રત્યે પ્રેમ જ ન જન્મે તો તે વિધિ નો અર્થ કેટલો? પ્રેમ કરી જો લગ્ન ન કરી શકો તો પણ તમારો પ્રેમ તો જીવન પર્યંત જીવંત રહેશે પણ એ પ્રેમ નું મહત્વ શું? કેટલાં વિચારો આવતાં હતાં ત્યાં જ ફોનની રીંગ વાગી પ્રાચી હતી. લગ્ન ની જાણ વિકલ્પે તો કરી જ ન હતી પણ સોશ્યલ મીડિયા ના યુગમાં કોઈ વાત છુપાવવી બહુ અઘરી વાત હોય