સુભગ્નાના_સંજોગ - 2

(40)
  • 6.4k
  • 1
  • 5k

એ ભાભી ઉઠો... એ ભાભી... સુભગ્ના સફાળી જાગી ઉઠી. થાક અને નીંદર અને કોઈ ભાભી કહી ઉઠાડે એવી ટેવ નહીં એટલે જાણે સપનું જોતી હોય એવું લાગ્યું. આમ તો વિકલ્પ એક જ કોઈ ભાઈ બહેન નહીં પણ જેને ન હોય એને ઘણાં હોય એમ વિકલ્પ ને કુલ સગા સબંધી ની મળી ને રાખડી બાંધતી ૧૦ બહેનો અને ૧૫ નાના મોટા ભાઈઓ. લગ્ન માં પહેરામણી માટે લીસ્ટ મંગાવ્યું ત્યારે આવડું લીસ્ટ આવેલ રક્ષિત ભાઈ તો કોઈ કસર છોડવા જ નહોતા માંગતા એટલે સારંગી બેન ના કહેવા પ્રમાણે જ બધું કર્યું. ઘર ના કાગળ ઉપર લોન લઈ લગ્ન નો તામ જામ કરેલ