યોગ-સંયોગ

(47)
  • 3.7k
  • 4
  • 1.3k

ગાડી ની સ્પીડ સાથે મગજ મા એક પછી એક વાતો કોઇ મૂવી ની જેમ ચાલતી હતી. પોતાના થી વધુ સુખી કદાચ કોઇ નહી હોય કેમ કે જે સંતોષ સાવલી અનુભવતી હતી એ સંતોષ બહુ ઓછા લોકો અનુભવતા હોય છે, બધુ હોવા છતા પણ હંમેશા ફરિયાદો મા જ અટવાયેલા રહેતા હોય છે. પણ આ વાત તો સાવલી ની છે જે જીવંતતા થી ભરપૂર છે. જીંદગી ની એક એક પળ માણી છે જેમા ક્યાય અફસોસ નો અવકાશ ન હતો. પ્રેમ થી ભરપૂર ઘુઘવાતો દરિયો જેમા ઓટ આવતી જ નહી. તોફાની અને મસ્ત જીવન. નફરત જેવો શબ્દ એની ડિક્ક્ષનેરી મા કદાચ હતો જ