ધરતીનું ઋણ - 9 - 3

(38)
  • 2.9k
  • 6
  • 1.3k

લોબી આગળ જતાં રાઇટ સાઇડ ટર્ન લેતી હતી ત્યાં કોર્નરમાં એક તરફ નીચે ઉપર જવા માટે પગથિયાં હતાં અને તેની સામેની તરફ ખૂબસૂરત ફાઇબર જડિત લિફ્ટ હતી. લિફ્ટની આગળ લોખંડની જાળી હતી. તેની પાછળ ગ્રીન કલરનો પૂરો ગ્લાસ જડેલો હતો. એક સાઇડમાં ઉપર-નીચે જવા માટેના ઇન્ડીકેટર લાગેલા હતા. લગભગ દસ બાય દસના રૂમ જેટલી મોટી અને આલીશાન વાતાનુકૂલીન તે લિફ્ટ હતી. ‘ચાલો...લિફ્ટ તરફ...’ રિવોલ્વરથી સંકેત આપતાં આફ્રિદી બોલ્યો.