શિવાલી - ભાગ 21

(49)
  • 3.7k
  • 4
  • 2.1k

શિવ શિવ આંખ ખોલ, ગોની શિવ ને હલાવી ને બોલે છે. સુતેલી ઝુકીલા જાગી જાય છે.શુ થયું? શિવ શિવ. શિવ ધીરે ધીરે આંખ ખોલે છે. એ ઝુકીલા અને ગોની ની સામે જોવે છે. ગોની હાથ નો ટેકો આપી એને બેસાડે છે. શિવ ને હજુ નબળાઈ લાગે છે.શિવ હવે કેવું લાગે છે? ઝુકીલા એ પૂછ્યું.સારું લાગે છે પણ શરીરમાં કળતર થાય છે. માથું ગોળ ગોળ ફરે છે.તું ચિંતા ના કર સારું થઈ જશે. ઝુકીલા તું શિવ ને સંભાળ હું થોડા ફળ લઈ આવું. ગોની ફળ લેવા જાય છે.ઝુકીલા બધું બરાબર છે ને? તમને લોકો ને વાગ્યું તો નથી ને?ના શિવ તું ચિંતા