Shivali book and story is written by pinkal macwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shivali is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શિવાલી - નવલકથા
pinkal macwan
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
આ એ સમય ની વાત છે જ્યારે સત્ય હજુ જીવીત હતું. લોકો ચમત્કાર, શ્રાપ, આશીર્વાદ, આત્મા વગેરે માં વિશ્વાસ કરતા હતા. જ્યાં અઘોરી અને પંડિતો પાસે સારું અને ખોટું કરવાની શક્તિ હતી. જ્ઞાની લોકો લોકકલ્યાણ માટે પોતાનો જીવ પણ આપતા ખચકાતા નહોતા.શંકારગઢ ની એક હવેલીમાં આજે બહુ ચહલપહલ હતી.અચાનક જ રમાબેન ચક્કર ખાઈ ને નીચે પડી ગયા.હવેલીમાં દોડા દોડ થઈ ગઈ.રમાબેન ના સાસુ ગૌરીબા એ બૂમ પાડી, અરે કોઈ પસા ને ફોન કરો. ને કાના તારા શેઠ ને ફોન કર કે જલ્દી ઘેર આવે. નહીંતો પાછો મારોજ વાંધો પાડશે.એટલામાં પસાભાઈ એટલે કે પરષોત્તમભાઈ ડોકટર આવી ગયા. એ ઘરના સભ્ય જેવા
આ એ સમય ની વાત છે જ્યારે સત્ય હજુ જીવીત હતું. લોકો ચમત્કાર, શ્રાપ, આશીર્વાદ, આત્મા વગેરે માં વિશ્વાસ કરતા હતા. જ્યાં અઘોરી અને પંડિતો પાસે સારું અને ખોટું કરવાની શક્તિ હતી. જ્ઞાની લોકો લોકકલ્યાણ માટે પોતાનો જીવ પણ ...વધુ વાંચોખચકાતા નહોતા.શંકારગઢ ની એક હવેલીમાં આજે બહુ ચહલપહલ હતી.અચાનક જ રમાબેન ચક્કર ખાઈ ને નીચે પડી ગયા.હવેલીમાં દોડા દોડ થઈ ગઈ.રમાબેન ના સાસુ ગૌરીબા એ બૂમ પાડી, અરે કોઈ પસા ને ફોન કરો. ને કાના તારા શેઠ ને ફોન કર કે જલ્દી ઘેર આવે. નહીંતો પાછો મારોજ વાંધો પાડશે.એટલામાં પસાભાઈ એટલે કે પરષોત્તમભાઈ ડોકટર આવી ગયા. એ ઘરના સભ્ય જેવા
ચારેતરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. પણ હવેલી ના એક રૂમમાં અત્યારે માતમ છવાયેલો હતો. રાઘવભાઈ પછી નો તેમનો ભાઈ જનક તેની પત્ની શારદાબેન અને નાના ભાઈભાભી ભરતભાઇ રેવતીબેન ને બરાબર ગુસ્સામાં બોલતો હતો.શું ધ્યાન રાખ્યું તમે લોકોએ?આવું ...વધુ વાંચોજ કેવી રીતે?અમે બન્ને તો બહાર કામ માટે જઈએ છીએ પણ તમે બન્ને ઘરમાં રહી ને શું કરો છો?કેવી રીતે, કેવી રીતે રમાભાભી નો પગ ભારે થઈ ગયો?એક કામ તમને બન્ને ને સોંપ્યું હતું એ પણ તમારા થી ના થયું?શારદાબેન બોલ્યા, મને પણ એ જ નથી સમજાતું કે આવું કેવી રીતે બન્યું?તો સમજ પાડો ભાભી આ સમાચાર આપણા માટે સારા
ગુરુમાં એક આધ્યાત્મિક શકિત ધરાવતા વ્યક્તિ છે. એમના વડવાઓ વર્ષો થી ભગવાન શિવના ભક્ત હતા. તેમના કુટુંબ પર ભગવાન શિવનો આશીર્વાદ હતો કે તેઓ ભૂત ભવિષ્ય ને જોઈ શકતા હતા. રમાબેન નો પરિવાર વર્ષો થી ગુરુમાં ના પરિવાર નો ...વધુ વાંચોછે. તેમની પેઢી દર પેઢી ગુરુમાં ના પરિવાર ના સત્યો ને માનતી આવી હતી. ગુરુમાં હંમેશા રમાબેન ના પરિવાર ની પડખે રહ્યા હતા ને આજે પણ એ રમાબેન ની મદદ માટે જ આવ્યા હતા.રાઘવભાઈ એ તરતજ મંદિરે જવાની ગોઠવણ કરી દીધી. દર્શન માટે ગુરુમાં, રમાબેનના ભાઈભાભી, ગૌરીબા અને રમાબેન રાઘવભાઈ પણ તેમની સાથે ગયા.મંદિર ની ખૂબ આસ્થા હતી. આ મંદિર
રમાવહુ ચાલો મોડું થાય છે. રાઘવ ક્યાં છે તું?બા રાઘવશેઠ બહાર ગાડી એ છે તમારા બધા ની રાહ જોતા છે.અરે પુની જલ્દી ચાલ, શુ કરો છો? આરતી પુરી થઈ જશે.અરે રમાબેન ધીરે ક્યાંક પડી જશો.હા પુની મને ધ્યાન છે. ...વધુ વાંચોખબર છે કેટલા દિવસે હું ભોળનાથ ના મંદિરે જાવ છું?હા બેન ખબર છે. પણ હવે ચાલો નહીંતો બા બોલશે.આજે આરતી મારો રાઘવ અને રમાવહુ કરશે. કેટલો સમય થઈ ગયો એમની સાથે મંદિર આયે.હા બા ચાલો હવે. નહીંતો આરતી રહી જશે, રાઘવભાઈ બોલ્યા.મંદિર ના આંગણે ગાડી ઉભી રહી. રાઘવભાઈ રમાબેન સાથે મંદિરમાં પ્રવેશ્યા.પંડિતજી એ આરતી ની થાળી રાઘવભાઈ ને આપી ને
ગૌરીબા તાવીજ લઈ ને પોતાના રૂમમાં આવી જાય છે. એ ફકીર શુ કહી ગયો? એને કેવી રીતે ખબર પડી કે કોઈ નથી ઇચ્છતું કે બાળક જન્મ લે? મને ખબર છે કે બાળકનું દુશ્મન કોણ છે? પણ આ ફકીર ની ...વધુ વાંચોકઈ અલગ છે.રાઘવભાઈ સવારમાં સવારમાં મંદિરમાં પંડિતજી પાસે પહોંચી જાય છે.ૐ નમઃ શિવાય પંડિતજી.ૐ નમઃ શિવાય રાઘવભાઈ. કેમ છો?પંડિતજી કઈ સારું નથી મને તમારી મદદ ની જરૂર છે.રાઘવભાઈ પંડિતજી ને રાતની આખી ઘટના કહી સંભળાવે છે. પંડિતજી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ અને જ્ઞાની પુરુષ છે. એમના વડવાઓ જ્યાર થી આ મંદિર ની સ્થાપના થઈ ત્યાર થી તેની સેવાપૂજા કરતા હતા.