મળેલો પ્રેમ - 8

(33)
  • 3.4k
  • 6
  • 1.5k

" આ બધું હુસે? રાહુલ!" આણદા ભાઈ( રાહુલ ના પિતા એ પ્રશ્ન કર્યો) "હું(શું) અધા?" રાહુલ એ કહ્યું. " સરપંચ સાયબ ઘેર આવેલા. તેની છોરી ભેગો તારો કીક(કંઈક) હુતો એવો ભણતાંતા(કહેતા). આ બધું કહારુ(શા માટે) કરતો શો? ગામમાં જીવા લાયક રેવા દેવા શે કે ની? તારો ભાઈ તા પેણું ગો. તું આવા ધંધા કરશ તો કોઈ દેશેય ની. છેલ્લી વાર ભણતો આ તુહે! એ છોરી નો નામ પણ તારી જીભ પર અયો ને તો ટાટિયા ભાંગુ રાખશ તારા. હમજ્યો? હવે સરપંચ સાયબ ની ફરિયાદ ના આવી ખપે." "પણ અધા.." રાહુલ વાક્ય પૂરું કરે તે પહેલા જ તેના પિતા એ તેને