મહત્વકાન્ક્ષા ના માયાવી મોતીઓ

(15)
  • 4.3k
  • 4
  • 1.3k

એક પ્રસિદ્ધ ADVOCATE Co ની ત્યાં આજે સિનિયર ADVOCATE પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતું. આ ADVOCATE co હાલ માં જ ઘણા મોટા કૅસેસ જીત્યા હતા. અને સફળતા ના એક અનોખા મુકામે હતી. એવોર્ડ્સ પણ લઇ રહી હતી. એટલે એની સાથે જોડાઈ ને કામ કરવું એ Law ઇન્ડુસટ્રી માં લોકો નું સપનું બન્યું હતું. LAW student’s પણ ત્યાં ARTICLESHIP કરવા ખુબ જ ઝંખતા. આ કંપની ની ખાસિયત એ હતી કે આ કંપની એક પરિણીત જુગલ ચલાવતું હતું. જેમની ઉંમર હજી અંદાજેક ૩૪ ૩૫ વર્ષ ની જ હતી. આ કંપની ટેલેન્ટ, Practicality અને Most Importantly એમના સિદ્ધાંતો થી ચાલતી હતી. એમનું MOTIVE અઢળક