પ્રેમ કહાની - ૧૧

(22)
  • 6.3k
  • 3
  • 1.2k

હેમંત પોતાનું રોજીંદુ કામ ટેમ્પો ચલાવવા નું. તે રોજ પોતાનો ટેમ્પો લઇ ઘરેથી નીકળી જતો એક દિવસ હેમંત પોતાનો ટેમ્પો લઇ ઘર તરફ જઈ રહ્યો. રસ્તો સુનસાન હતો અવર જવર બહું ઓછું હતી. રસ્તા પર એક યુવક બાઇક રીપેર કરી રહ્યો હતો. હેમંત તે યુવક ને જોયો તરત હેમંતે ટેમ્પો ઊભો રાખી કહ્યું.હું તમારી મદદ કરું. યુવકે જવાબ આપ્યો હા મારી બાઇક ખરાબ થઈ ગઈ છે મારે મદદ ની જરૂર છે. મારે બહુ મોડું થઈ ગયું છે મારે વહેલું પહોંચવાનું છે. મારે ઉતાવળ છે તમે થોડી મદદ કરી ને મને લઈ જાવ તો આભાર.હેમંતે કહ્યું આવ બેસી જાવ મારા ટેમ્પા