લાગણીની સુવાસ - 25

(43)
  • 3.9k
  • 4
  • 1.6k

મીરાંએ મસ્ત કેડીયાં પાઘડી ધોતી બન્ને માટે સાત જોડ ભાડે લીધી.... જોવતી ઝવેલરી ઓક્સોડાઈઝની ખરીદી... પોતાના માટે મસ્ત કંદોરો લીધો ... બન્ને ઘરે જવાં નીકળ્યા.... ઝરમર વરસાદ ચાલુ થ્યો... જેમાં પલડાય નહીં એવો ઝાણે ઝાંકળ પડતી હોય સતત એવો ફરફેણ પડી રહી.... બન્ને માથે ઓઢી ઘરે પહોંચ્યા.. ભૂરી એના ઘર તરફ વળી... અને મીરાં પોતાના ઘર તરફ ગઈ.. ભેંસ દોઈ...ચા સાથે ખટમીઠા ઢોકળા બનાવ્યા... મયુર ઉઠી તૈયાર થઈ બેઠો હતો . આર્યન તો હજી ઉઘતો જ હતો... મીરાં અને મયુરે બન્ને નાસ્તો કરવા બેઠા... "મીરાં ચણીયા ચોળીમાં મસ્ત લાગે છે