હું રાહી તું રાહ મારી ..- 10

(57)
  • 3.8k
  • 7
  • 2.9k

રાતના ૧:૦૦ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. રાહીએ હવે સૂઈ જવાનો વિચાર કર્યો. તે રૂમમાં આવી બેડ પર લંબાવ્યું. ત્યાં જ રાહીના ફોનની રિંગ વાગી. રાહીએ જોયું તો ફોન શિવમનો હતો. રાહીની આંખમાં ચમક આવી ગઈ..તેને ૨-૩ રિંગ પછી ફોન ઉપડયો. “ હેય..સૂઈ ગઈ હતી?” શિવમ. “ ના, હજુ સુધી જાગતી જ હતી પણ હવે સુવાની તૈયારી જ કરી રાહી હતી.” રાહી. “ માફ કરજે આટલી રાત્રે ફોન કર્યો. મને તારો સૂવાનો સમય જ ખબર નથી. માટે આટલી રાત્રે વાત કરવાના બહાને ફોન કર્યો. નોકરી પર છું. થોડો