આગળ ના ભાગમાં જોયું કે સૂર પાણી પૂરી ખાઈ કાર માં બેસવા જાય છે ત્યાંરે તેની સાથે કોઈ ટકરાઇ છે....વાચક મિત્રો જ્યારે મે મારી પહેલી કહાની સૂર સમ્રાટ શરૂ કરી ત્યારે મારા મગજ માં કહાની નો કોઈ પ્લોટ ના હતો બસ જેમ જેમ મગજ મા કહાની આવતી ગઈ તેમ તેમ લખતી ગઈ...તમારા અભિપ્રાયો અને કહાની ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર....ભાગ ૪ઓહ...,I'm so sorry......It's ok..... અરે... બરખા??? સૂૂર...ઓહ..સૂર??? ... બરખા.ઓહ....કેેમ છે..તુું? સૂર..બસ fine.. બરખા...તું કેમ છે? બરખાFine...સૂર...કેટલા સમય પછી મળ્યા...ક્યાં છે તું શું કરે છે અત્યારે?સૂરહું અત્યારે ટી વાય માં છું ...બરખાઓકે...સૂરપછી બાય કહી બંને છુટા પડે છે...સૂર ઘરે