વિશ્વાસ કે અંધવિશ્વાસ ?

(17)
  • 4.3k
  • 6
  • 1.2k

શ્રાવણ માસ આવ્યો એટલે શિવજીની ભક્તિ આરાધના કરવાનો મહિનો આવી ગયો. આપણા હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસ એટલે સૌથી પવિત્ર મહિનો. આ મહિના દરમિયાન લોકો દાન, ધર્મ, પૂજા, પાઠ કરાવશે. સદીઓથી માનતા આવ્યા છીએ કે આ મહિનામાં કંઈક સારું કરવાથી પૂણ્ય મળે છે. મળતું હશે !!! પરંતુ કેટલાય દિવસથી હું કેટલાય ગ્રુપમાં શિવજી ઉપર દૂધ ચઢાવવા માટેની કેટલીય પોસ્ટ જોઈ રહ્યો છું. કેટલાય લોકો પોતાના વિચારો પ્રમાણે દૂધ ચઢાવવાની વાતો કરી રહ્યાં છે. હું પણ માનું છું કે શિવજીને દૂધનો અભિષેક થવો જોઈએ. પણ કેટલો ? આ પ્રશ્ન ઉપર ભાગ્યે જ કોઈ પોતાનો જવાબ આપશે. ક્યાંય કોઈ ગ્રંથમાં લખેલું પણ નથી કે