કઠપૂતળી એક પ્રેમ કહાની 

(43)
  • 4k
  • 4
  • 1.4k

ઢોલ અને શરણાઈ વાગી રહી હતી. સુંદર લાઈટ ની રોશની થી લગ્ન મંડપ અદભુત અને રમણીય લાગી રહ્યો હતો. જાનૈયાઓ ખુશી થી ઝુમી રહ્યાં હતાં. લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા.લગ્ન મંડપ ની બાજુમાં બેસેલી એક સુંદર સુશિલ છોકરી પર હેત ની નજર પડે છે. પહેલી નજરે તે છોકરી મીત ને ગમી ગઈ. મીત તો બસ તેને નિહાળી રહ્યો હતો. તેના વીસે પૂછતાં મીત ને માહિતી મળી કે બાજુના શહેર ની છે ને પરી નામ છે.પછી તો મીત તેની પાછળ પાછળ જોયા કર્યો ક્યારેક જમતી વખતે તો ક્યારેક કામ મા હોય ત્યારે. લગ્ન પુરા થયા ને ઘરે આવ્યો. ઘરે મમ્મી પપ્પાને