પ્રેમકુંજ - (ભાગ-૨૩)

(64)
  • 2.9k
  • 8
  • 1.7k

હું આવું જ છું.લાલજી શેઠ ધીમેથી કામ લેજો,કેમકે તે રિયાનો પ્રેમી છે.કોઈના પ્રેમમાં પાગલ માણસ ગમે તે કરી શકે છે.આજુ બાજુમાં મેં બધી જગ્યા પર તપાસ કરી પણ કોઈ જગ્યાએ રિયા દેખાતી નથી શેઠ આપણે પોલીસની પાસે જવું જોઈએ.તેમની પાસે જઈને રિયાની વાત કરવી જોઈએ.ત્યાં જ મગનાએ લાલજીની દુકાનમાં પગ મેકયો.નહીં નહિ પોલીસ પાસે શું કામ જાવું રિયાને હું શોધી લાવીશ.તમે કોણ?હું લાલજી શેઠનો મિત્ર મગન..!!!અહીં સામે જ હું લાલપુરી બઝારમાં રવ છું.છેલ્લા પચીસ વર્ષથી કોણ ક્યાં કઈ જગ્યા પર છે.કોણ ક્યાં ગયું તે બધી જ માહિતી આ મગના પાસે હોઈ.મને પાંચ દિવસ સાહેબઆપો હું રિયાને અહીં હાજર કરીશ.થેન્ક્સ સાહેબ