એક મુઠ્ઠી આંસમાં

(26)
  • 3k
  • 3
  • 1.3k

✍ ' એક મુઠ્ઠી આસમાં ' ✍ ■★■★■★■★■વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...ઝરમર વરસતી પાણીની બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ... પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ગતિના ના સમાચારની જેમ વરસી રહ્યો હતો .ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો '