64 સમરહિલ - 49

(386k)
  • 12k
  • 2
  • 9.3k

છપ્પને જોયું કે તેનો અવાજ સાંભળીને ત્વરિતના ચહેરા પર અજબ વિસ્ફાર તરી આવ્યો હતો. એ મહામુસીબતે પથારીમાંથી બેઠો થયો હતો અને જાણે મેઘલી રાતે અગોચર જગ્યાએ જીનાત જોયું હોય તેમ તેનું ડાચું ફાટી ગયું, આંખો પહોળી થઈ ગઈ અને ચહેરા પર આઘાતનું લખલખું પથરાઈ ગયું... એ જ ઘડીએ…