લવ લેટર (સત્ય ઘટના પર આધારિત વાર્તા)

(66)
  • 9.5k
  • 2
  • 2.1k

@Full story......love letter रखी थी कुछ ख्वाहिशे हमने, बारिश के बूंदों तरह । भिगो गईं दामन को पूरा मगर, हथेली को खाली रख गई । નીરવ, તમને બરાબર યાદ છે,એ ડિસેમ્બર ની ફૂલ ગુલાબી ઠંડી,રવિવાર નો નિરાંત નો દિવસ .... બપોર નું લંચ થોડું મોડું પતાવી ને તમે સોફા પર પગ લંબાવીને આડા પડખે થયા હતાં.. પત્ની ના હાથ ની સ્વાદિષ્ટ રસોઈ ના સ્વાદે તમારી આંખો ને ઘેરવાનું શરૂ કર્યું હોય એવું તમને લાગ્યું નિરવ..... હજુ તો ગયા મહિને જ તો તમે છેતાળીશ પૂરા કર્યા.... એકવડો બાંધો, નિર્વ્યસની અને કંઇક અંશે રોમેન્ટિક,ખુશ મિજાજી કહી શકાય એવો સ્વભાવ અને ડાય કરેલા