કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક ભાગ - 4

(21)
  • 5.7k
  • 2
  • 2.7k

*કૉલેજ નાં દિવસો* *પ્રેમ ની એક ઝલક* *ભાગ 4* પછી નિશાંત ને એક ફોન આવે છે તે ફોન તેના ભાઈ નો હોય છે. તે કહે છે. કેમ આજે મોડું થયું છે ત્યારે નિશાંત તેને જણાવે છે. કે આજે લાસ્ટ પેપર ને કોલેજ નો છેલ્લો દિવસ હતો માટે હું મારા મિત્રો સાથે હતો. પછી કહે છે. હું ઘરે જ આવું છું બસ આવે એટલે ને ફોન પછી નિશાંત ને ફોન મૂકી દીધો. પછી બસ આવે છે. ને ત્યારે નિશાંત તે બસ માં બેસી જાય છે. ને ત્યારે બાદ નિશાંત ઘરે પહોંચી જાય છે. અને ફેમીલી સાથે મળીને જમવા બેસે છે. ને