બાંવરે નૈન

(29)
  • 2.5k
  • 3
  • 878

★ બાવરે નૈન ★     ?????     ◆■◆■◆■◆■◆    વ્હેલી સવારનો સુરજ ઉગતા જ કાંતિભાઈ પથારીમાં બેઠા થઈને જોયું . મધુ આજે વ્હેલી ઉઠી ગઈ લાગે છે  . એમ તો  બંને જણા લગભગ  સાથે જ ઉઠી જતા . રુમની બહાર નીકળતા જ કાંતિભાઈ બોલ્યા ...' કેમ મધુ આજ મારા કરતા વેલી ઉઠી ગઈ કે શું ? કોઈ જવાબ ન મળતા વિચાર્યું કે બાથરૂમ માં હશે .. દસ-પંદર  મિનિટથી ઉપર થઈ ગયુ  . બાથરુમ આગળ જઈને જોયું તો બાથરુમ નો દરવાજો તો ખુલ્લો હતો . ક્યાં ગઈ હશે સવારના પહોરમાં ? બહાર ફળીયા સુધી જોઈ આવ્યા . સવારના પહોરમાં તો ક્યાંય