અતુટ દોર નુ અનોખું બંધન -28

(73)
  • 3.1k
  • 7
  • 1.8k

નિહાર કૃતિ ને એકદમ ટાઈટ પકડીને તેને કીસ કરી દે છે. પણ અત્યારે કૃતિ તો ભવિષ્યની ચિંતામા હતી. અત્યારે તેને પોતાની જાતને નિહાર ના બાહોમાંથી છોડાવી મુશ્કેલ હતી. છતાં આજે તેને આ વાત જણાવવી જરૂરી હતી . કારણ કે કૃતિ માટે આજે જિંદગી નો સવાલ હતો. આખરે તે નિહાર ને દુર ખસેડી ને કહે છે , પ્લીઝ નિહાર સાભળ. આજે મારે તને જે વાત કહેવાની છે એ મારા કરતાં પણ વધારે મહત્વની છે તારા માટે. તુ બધુ પહેલાં શાતિથી સાભળજે. પછી જે હોય તે કહેજે તારો નિર્ણય. અને કૃતિ તેની વાત ચાલુ કરે છે. બધી જ સાચી વાત કરે છે