સુપર ૩૦

(18)
  • 3.9k
  • 2
  • 939

#સુપર_૩૦મોડી છું જોવામાં પણ હવે જ્યારે દીકરો ૧૦માં માં હોય ત્યારે ચાલું દિવસે તો શક્ય જ નથી મૂવી જોવું એમાં આ શિક્ષણ પધ્ધતિમાં ભણાવે ઓછું પરિક્ષા વધુ લીધે રાખે. સુપર ૩૦ જોયું અરે આવા પિકચર બધાને ફરજિયાત દેખાડવા જ જોઈએ. ક્યાંક વાંચ્યું હતું કે ગુજરાતમાં ટેક્સ ફ્રી થયું ૨૦૦ રૂપિયા ની ટિકિટ તો તો પણ હતી જો કે પેસા વસૂલ પિકચર હતું. ના હું કોઈ રિવ્યૂ નહી આપુ ન તો પિકચર ના નેગેટિવ પોઇન્ટ ની વાતો કરીશ, ડાયરેક્ટશન થી એક્ટિંગ સુધી આપણને બહુ ખ્યાલ ન આવે હા એટલી ખબર પડે કે આખા પિકચર માં ક્યારેય એમ ન થયું કે મોબાઈલ ચેક