ધરતીનું ઋણ - 1 - 3

(45)
  • 3.2k
  • 7
  • 1.6k

કેમ્પમાં ગુપ્તાજીના મિત્ર વર્તુળમાં એક છોકરો ઊભો હતો અને ગુપ્તાજીને મદદ કરી રહ્યો હતો. ગુપ્તાજીએ તેને પૂછ્યું, ‘દોસ્ત...તારા ઘરના બધા કેમ છે ? તું તારા ઘરનાનો ખ્યાલ રાખજે...તારા મમ્મી, પપ્પા...’ ‘ઓ માય ગોડ...ઘણું ખરાબ થયું...પણ તો તું ઘરે જાને અહીં શું કરશ...?’ ‘સર...મારાં મા-બાપ તો મૃત્યુ પામ્યાં છે. ઘર તૂટી ગયું છે, હવે ત્યાં જવાનો કોઇ મતલબ નથી. મારે તો જીવતાઓની સેવા કરવી છે.’ વાત કરતાં કરતાં તેની આંખોમાં પાણી ફરી વળ્યું.