સૂરસમ્રાટ - 3

(18)
  • 3k
  • 6
  • 2.6k

આભાર મિત્રો કહાની વાંચવા અને પસંદ કરવા બદલ...આગળ ના ભાગમાં જોયુ કે સૂર વેલકમ પાર્ટી માટે શોપિંગ કરવા માટે જાય છે.....હવે આગળ...ભાગ-૩સમ્રાટ પણ ઘરે પહોંચે છે...Hi... દિવ્યા...Hi...my dear brother...મમ્મી ક્યાં છે?ત્યાં જ રસોડા માંથી દક્ષાબેેન નો અવાજ આવે છે.... અહીં છું બેટા....તારા માટે પૌંઆ બનાવું છું....તું ફ્રેશ થઈ જા સમું.... દક્ષાબેન પ્રેમ થી સમ્રાટ ને સમું કહેતા....અરે મારી વ્હાલી મા.....મારે નાસ્તા ની ઉતાવળ નથી તું થોડીવાર બેસ મારી સાથે...વાતો કર... સમ્રાટ...હા... બેટા વાતો પણ કરીશું...પણ તું અત્યારે પહેલા નાસ્તો કરી લે....આટલી મહેનત કરે છે.... ભૂખ તો લાગે જ ને.... દક્ષાબેન....માં......તું કેટલું ધ્યાન રાખે છે મારૂં.. સમ્રાટ...માં છું તારી.... હું ના