એક અધૂરી પ્રેમ કહાની

(30)
  • 5.1k
  • 3
  • 1.2k

નમસ્તે, હું સૌરવ એક એન્જિનિયર. આજે હું તમને મારી જે એક અનોખી કહાની કેહવા જઈ રહ્યો છું જે મારા કોલેજ ના છેલ્લા વર્ષ માં બનેલી છે. આ ઘટના હું મારા જીવન માં ક્યારેય નહિ ભૂલી શકું. વાત એ સમયની છે કે જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષા લેવાઇ ગઈ હતી, પરંતુ હજુ પણ એક પરીક્ષા બાકી હતી જોકે એ પરીક્ષામાં કંઇ વાંચવાનુ ન હોવાથી હું રોજ સાંજે ૯ વાગ્યે ‌અગાસી પર ઠંડા પવનનો આનંદ માણવા જતો, કારણ કે એ સમયે ઘરમાં ‌ખૂબ જ ગરમી લાગતી હતી. મારી પ્રેમ કહાની ત્યારથી ચાલુ થઈ જ્યારે